Home »Jyotish »Vastu» Follows This Vastu And Fangshui Tips For Prosperity And Happy Life

હંમેશાં સમૃદ્ધ, સુખ અને શાંત જીવન જીવવું હોય તો અપનાવી લો આ 5 બાબતો

Dharm Desk, Ahmedabad | Feb 17, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ફેંગશૂઈ ચીનનું વાસ્તુશાસ્ત્ર છે, પરંતુ આજે દુનિયાના અનેક દેશોમાં સુખ અને સફળતા મેળવવા ઘર અને વ્યવસાયના સ્થળે ફેંગશૂઈનો ઉપયોગ કરવામાં આવે છે. ચીનના ફેંગશૂઈ વાસ્તુમાં ઘર-પરિવાર માટે કેટલાક નિયમ બતાવ્યા છે જે હિન્દુ ધર્મમાં પણ બતાવ્યા છે. આજે અમે તમને એવી જ મહત્વની બાબતો જણાવીશું જે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે ખૂબ જ જરૂરી છે. 
 
ફેંગશૂઈ મુજબ એવી 5 બાબતો છે જેના કારણે ઘર-પરિવાર અથવા દુકાન વગેરેમાં નકારાત્મક ઊર્જા આવે છે. જો તમે ઘર-દુકાનમાં સુખ-શાંતિ અને વેપારમાં વૃદ્ધિ કરવા માંગો છો તો આ 5 બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય ફેંગશુઈ ટીપ્સ....
તસવીરોનો પ્રયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Follows this Vastu and Fangshui tips for Prosperity and Happy life
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext