Home »Jyotish »Vastu» Astrological Tips About Shoes And Chappal In Gujarati

ઘરમાં બૂટ-ચપ્પલ સાથે જોડાયેલી 5 વાતો ધ્યાન નહીં રાખો, તો થશે ભારે નુકસાન

Dharm Desk, Ahmedabad | Apr 18, 2017, 18:23 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શું તમે જાણો છો જૂતા-ચપ્પલ સાથે જોડાયેલી જ્યોતિષની કેટલીક એવી વાતો છે, જેનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘરમાં ગરીબી ફેલાયેલી રહે છે. આજે અમે તમને ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા દ્વારા બતાવેલી કેટલીક બાબતો જણાવીશું જે ઘરમાં બૂટ-ચપ્પલ સાથે જોડાયેલી છે. આ બાબતો સામાન્ય લાગે પરંતુ આ બાબતોને લાંબા સમય સુધી અવગણવામાં આવે તો ઘરમાં ભારે નુકસાન થઈ શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો ઘરમાં જૂતાં-ચપ્પલ રાખવા સાથે સંબંધિત કેટલીક મહત્વની બાબતો...
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Astrological Tips About Shoes And Chappal In Gujarati
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended