Home »Jyotish »Vastu» We Should Not Keep These 6 Things At Home

ઘરમાં રહેલી આ વસ્તુઓ દુઃખોને કરે છે આમંત્રિત, દેવી-દેવતાઓ થાય છે નિરાશ

Dharm Desk, Ahmedabad | Apr 20, 2017, 06:30 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા અને દુર્ભાગ્યને દૂર કરવા માટે ઘણાં નિયમો ઉલ્લેખવામાં આવ્યાં છે, આ નિયમ પ્રાચીન પરંપરાઓના આધારે આજે પણ પ્રચલિત છે. આ નિયમોને અપનાવવાથી ઘર ઉપર મહાલક્ષ્મની સાથે જ બધા દેવી-દેવતાઓની કૃપા બની રહે છે. અહીં જાણો ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે ઘરમાં કોઇપણ તૂટેલી વસ્તુઓ રાખવી જોઇએ નહીં. આવી વસ્તુઓને લીધે દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય વસ્તુઓ વિશે....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: We should not keep these 6 things at Home
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended