Home »Jyotish »Vastu» If You Violate This Sacred Place To Go Home To Your Destiny

ઘરમાં આ સ્થાનેથી જ ખુલે છે તમારી કિસ્મતના દ્વાર, રાખજો 11 વાતનું ધ્યાન

Dharm Desk, Ahmedabad | Mar 17, 2017, 06:30 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ વાસ્તુ શાસ્ત્રમાં ઘરના દરેક ભાગ અને રૂમ માટે કેટલીક વિશેષ વાતો જણાવી છે. તે અંતર્ગત પૂજાઘર માટે કેટલાક વિશેષ વાસ્તુ નિયમ બતાવ્યા છે. હિંદુ પરિવારોમાં પૂજા સ્થાન કે પૂજાકક્ષ ચોક્કસ હોય જ છે. ઘરમાં પૂજા સ્થાન કે પૂજા સ્થળ હોવાથી મનને શાંતિ મળે છે. જો પૂજાઘર વાસ્તુસમ્મત હોય તો શુભ ફળ આપે છે અન પૂજાઘર દ્વારા જ કિસ્મત પણ ખુલી શકે છે. અને જો પૂજા કક્ષમાં કોઈ વાસ્તુદોષ હોય તો તમારા દુર્ભાગ્યનું પણ કારણ બની શકે છે. ઘરમાં પૂજા કક્ષ કે પૂજાસ્થાન બનાવતી વખતે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ ખાસ વાતોને જાણવા માટે આગળની સ્લાઈડ ઉપર ક્લિક કરો....
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If you violate this sacred place to go home to your destiny
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended