Home »Jyotish »Vastu» For Health, Wealth And Happiness In Home Follow These Vastu Tips In Kitchen

રસોડામાં આવી સ્થિતિ હોય તો બગડી શકે છે તમારું આરોગ્ય અને લગ્નજીવન

Dharm Desk, Ahmedabad | May 18, 2017, 17:04 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ વાસ્તુ મુજબ ઘરની મહિલાઓનો રસોડા સાથે વિશેષ સંબંધ હોય છે. રસોડામાં વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે સાથે જ ઘરના સભ્યોનું આરોગ્ય પણ સારું રહે છે. વાસ્તુમાં જણાવવામાં આવ્યું છે કે રસોડામાં જો અમુક ગંભીર વાસ્તુ દોષ હોય તો મહિલાઓનું આરોગ્ય તો ખરાબ થાય જ છે ઘરના પુરુષોના પણ અન્ય મહિલાઓ સાથે અનૈતિક સંબંધ બની શકે છે. આજે અમે જણાવી રહ્યા છીએ રસોડા માટે વાસ્તુના કેટલાક નિયમો જેનું પાલન કરવાથી ઘરમાં ધનની ખોટ ક્યારેય નથી પડતી, પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે સાથે જ તેમનું ચરિત્ર પણ સારું રહે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો રસોડાની અન્ય સ્થિતિ અને તેના પરિણામો વિશે...
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: For Health, Wealth And Happiness In Home Follow These Vastu Tips In Kitchen
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended