Home »Jyotish »Vastu» Nine Fangs Sui Tips To Bring Happiness And Prosperity At Home

ઘરમાં આ 4 ચમત્કારી વસ્તુ હશે, તો આપમેળે જ આકર્ષિત થશે સુખ-સમૃદ્ધિ

Dharm Desk, Ahmedabad | Jun 17, 2017, 17:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ વર્તમાન સમયમાં ભારતમાં ફેંગશુઈનું ચલણ દિવસે-દિવસે વધતું જઇ રહ્યું છે. જેનું મુખ્ય કારણ તેની સરળ ટિપ્સ છે. જેને ચીનની તત્વજ્ઞાની જીવન શૈલી પણ કહેવામાં આવે છે. જે તાઓવાદી ધર્મ પર આધારિત છે. ફેંગ એટલે વાયુ અને શુઈ એટલે જળ એટલે કે, ફેંગશુઈ શાસ્ત્ર જળ અને વાયુ પર આધારિત છે. અન્ય દેશોમાં પણ તે ખૂબ જ લોકપ્રિય છે. જો તમે ઇચ્છો કે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે તો તમે પણ ફેંગશુઈની સરળ ટિપ્સ અપનાવી શકો છો. બજારમાં ફેંગશુઈ સાથે સંબંધિત મોટાભાગની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે, જેમાંથી અમુક વસ્તુઓ આ પ્રકારે છે-
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ફેંગશૂઇ વસ્તુઓ વિશે....
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nine fangs Sui tips to bring Happiness and prosperity at home
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended