Home »Jyotish »Vastu» Check Out Which 11 Items You Have To Remove From Home For Keep Blessing Of Lakshmi

ઘરમાં હશે આ 11 અશુભ વસ્તુઓ તો, લક્ષ્મીજી ક્યારેય નહીં આવે તમારે આંગણે

Dharm desk, Ahmedabad | May 17, 2017, 06:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદ:દરેક ઘરમાં અનેક વસ્તુઓ હોય છે. ક્યારેક તેમાંની કેટલીક ખરાબ થઇ જાય છે અથવા કેટલીક બગડી જાય છે. તેને ક્યારેક આપણે એમને એમ જ રહેવા દઇએ છીએ. તે આપણી પ્રગતિમાં બાધા બની શકે છે. જેના કારણે ઘરમાંથી લક્ષ્મી નિરાશ થઇ પાછી જતી રહે છે. આજે અહીં એવી 11 વસ્તુઓની વાત કરી રહ્યા છીએ કે જે ઘરમાં ઘન અને સુખ લાવવામાં બાધા બને છે. તો જાણી લો આ વસ્તુઓને વિશે અને કરી દો તેને ઘરમાંથી ઝડપથી દૂર.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો એવી વસ્તુઓને વિશે જે ઘરમાંથી લક્ષ્મીને દૂર કરે છે...
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out which 11 items you have to remove from home for keep blessing of Lakshmi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended