Home »Jyotish »Vastu» Chinese Fang Shui And Vastu Things And Know Its Benefits

આ વસ્તુ ઘરમાં રાખીને ચીનના લોકો બને છે માલામાલ, તમે પણ અજમાવી જુઓ

Dharm Desk, Ahmedabad | Mar 19, 2017, 18:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃચીનના લોકો દુકાનથી લઈને ઘર સુધી દરેક જગ્યાએ સુખ-સમૃદ્ધિ અને ધન વધારવા માટે ફેંગશૂઈમાં ઉપયોગમાં આવતા સાધનોનો ઉપયોગ કરે છે, જેમાં લાફિંગ બુદ્ધાથી લઈને બીજી અન્ય વસ્તુઓ પણ સામેલ છે. તમે પણ ઈચ્છો તો ચીનના લોકોની જેમાં જ આ સામાનને પોતાના ઘરમાં લાવીને પોતાના ઘરને સુંદર બનાવી શકો છો સાથે જ પોતાની કિસ્મત અને આર્થિક સ્થિતિને પણ સુધારી શકો છો.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ આ ચાઈનિઝ વસ્તુઓ ઘરમાં ક્યાં અને કેવી રીતે લગાવવી....
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chinese Fang Shui And Vastu Things And Know Its Benefits
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended