Home »Jyotish »Vastu» This Kind Of Shoes Become Inauspicious For Good Work

જૂતાની આવી સ્થિતિથી ક્રોધિત થશે શનિદેવ, તહસનહસ કરશે તમારું જીવન

Dharm Desk, Ahmedabad | Jan 06, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ વાસ્તુ અને જ્યોતિષ પ્રમાણે વ્યક્તિની દરેક વસ્તુનો સંબંધ કોઇને કોઇ ગ્રહથી હોય છે. જેમ કે, બૂટનો સંબંધ શનિદેવ સાથે માનવામાં આવે છે. માટે તમે કેવા પ્રકારના બૂટ પહેરી રહ્યા છો, ઘરમાં ક્યાં રાખો છો આ બધી જ વાતોની અસર તમારી કરિયર અને ભાગ્ય ઉપર પડે છે. આજે અમે તમને બૂટ સાથે જોડાયેલ એવી 14 વાતો જણાવી રહ્યા છીએ, જેનું ધ્યાન ન રાખવામાં આવે તો તે તમારી માટે દુર્ભાગ્યનું કારણ બની શકે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો બૂટ સાથે જોડાયેલી ખાસ બાબતો.....
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This kind of shoes become inauspicious for good work
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended