Home »Jyotish »Vastu» Astrology Know What Is Feng Shui And Its Benefits

ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશૂઈથી થતાં લાભ એકવાર જાણી લો, અચૂક અનુસરસો આ ટિપ્સ

Dharm Desk,Ahmedabad | May 17, 2017, 19:50 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદ. તમે ફેંગશુઈ નામ સાંભળ્યું તો હશે પણ ફેંગશુઈ શું છે અને શું કામ આવે છે. ખાસતો ફેંગશુઈનો અર્થ વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવે છે. આજે અમ તમને આ લેખમાં ફેંગશુઈ વિશે જણાવી રહ્યાં છીએ. શું છે ફેંગશુઈ? ફેંગશુઈ એક ચીની શબ્દ છે જે વાસ્તુશાસ્ત્રનો સમાનાર્થી પ્રયુક્ત છે.
 
ફેંગનો અર્થ થાય છે વાયુ અને શુઈનો અર્થ થાય છે પાણી અર્થાત ફેંગશુઈનો અર્થ થાય છે જળવાયુ. આ બન્ને તત્વોને લઈને ચીનમાં વાસ્તુશાસ્ત્રનાં બહુમૂલ્ય સૂત્રની સ્થાપના કરવામાં આવી છે અને પ્રકૃતિ પ્રદત્ત શક્તિઓ વ્યક્તિનાં જીવન અને ભાગ્ય સાથે જોડાયાલું છે. પ્રાચીન ચીની સભ્યતામાં ભવનનાં નિર્માણ હેતું ભૂ-ચયનને લઈને કેટલાંક સિદ્ધાંતનો નિર્માણ થયો છે. આ સિદ્ધાંતોનાં ચિંતન અને દર્શન આપણને ફેંગશુઈનાં માધ્યમ પરથી જોવાં મળે છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો ફેંગશુઈ વિશે...
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: astrology know what is feng shui and its benefits
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended