Home »Jyotish »Rashi Aur Niddan» Gujarati Varshik Rashifal 2016 Know Whole Year Future

2016નું સંપૂર્ણ વાર્ષિક રાશિફળ, નવા વર્ષમાં ક્યારે શું થશે તમારી સાથે?

Dharm Desk, Ahmedabad | Dec 30, 2015, 20:48 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ 2016 કેટલાક લોકો માટે સારો સમય લઈને આવી રહ્યું છે. નોકરીયાત લોકોને પ્રગતિ અને મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર મળી જશે. મોટા પ્રોજેક્ટ અને એગ્રીમેન્ટ ઉપર સાઈન થશે. પ્રોપર્ટીના મામલાઓમાં પણ 2016 કેટલાંક લોકો માટે ખાસ રહેશે. લોકોના જીવનમાં મોટા ફેરફાર થતા રહેશે. કેટલાંક લોકોની લવ લાઈફમાં ખુશીઓ આવશે. કેટલાંક વિદ્યાર્થીઓ માટે પણ નવું વર્ષ ખૂબ જ સારું રહેશે. અભ્યાસમાં સફળતા મળશે. બેરોજગાર લોકોને નોકરી અને બિઝનેસમાં ઓફર મળી શકે છે.
આગળની સ્લાઈડ્સમાં અથવા પોતાની રાશિ ઉપર ક્લિક કરીને વાંચો 2016નું સંપૂર્ણ રાશિફળ...
 
મેષ રાશિ (અ.લ.ઈ.)
વૃષભ રાશિ (બ. વ. ઉ.)
ધન રાશિ (ધ. ફ. ભ. ઢ.)
કુંભ રાશિ (ગ. શ. ષ. સ.)
મીન રાશિ (દ. ચ. ઝ. થ.)
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati Varshik Rashifal 2016 know Whole year Future
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended