Home »Jyotish »Rashi Aur Niddan» Weekly Horoscope Bejan Daruwala Of 20th March To 26th March 2017

Weekly: મેષ, કર્ક, સિંહ, તુલા, ધનને ચંદ્રની સ્થિતિ મળશે સ્ત્રીસુખ ને ધનલાભ

Bejan Daruwala, Ahmedabad | Mar 19, 2017, 09:12 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ આ સાત દિવસ મેષ, કર્ક, સિંહ, તુલા, ધન અને મીન રાશિના લોકો માટે ખાસ રહેશે. આ દિવસોમાં ચંદ્ર ધનથી કુંભ રાશિ સુધી જશે. આ દિવસોમાં શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. જેના પ્રભાવથી થોડાં લોકોને સ્ત્રીસુખ અને ધનલાભ થશે. લવ લાઇફ અને દાપત્ય જીવનમાં સંબંધ મજબૂત થશે અને દરેક પ્રકારના શોખ પણ પૂર્ણ થશે. સૂર્ય અને મંગળ ક્રમશઃ મીન અને મેષ રાશિમાં હોવાથી થોડાં નોકરિયાત લોકોને પ્રમોશન મળશે. અટકાયેલાં જરૂરી કામ પૂર્ણ થશે અને કિસ્મતનો સાથ મળશે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો બધી રાશિઓનું રાશિફળ..
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Weekly horoscope bejan daruwala of 20th March to 26th March 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended