Home »Jyotish »Rashi Aur Niddan» Tuesday Horoscope

મંગળવારે કઇ રાશિનો ચંદ્ર રહેશે ઉચ્ચમાં, કોને ફળશે હનુમાનજીની કૃપા!

Dharm Desk, Ahmedabad | Mar 20, 2017, 20:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મંગળવાર(21 માર્ચ)ના રોજ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે. આ દિવસે સૂર્યદોય મૂળ નક્ષત્રમાં રહેશે. ત્યારબાદ સવારે 9-36 થી પૂર્વાષાઢા નક્ષત્રમાં શરૂ થઈ જશે. જે આખો દિવસ ચાલશે. મંગળવારની સવારે મૂ નક્ષત્ર હોવાથી છત્ર અને ત્યારબાદ પૂર્વાષાઢા નક્ષત્ર લાગવાથી મિત્ર નામનો શુભ યોગ દિવસભર રહેશે. આ દિવસે ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ આ પ્રકારે રહેશે. સૂર્ય -કુંભમાં, ચંદ્ર ધનમાં, મંગળ મેષ રાશિમાં,  બુધ મીન રાશિમાં, ગુરુ કન્યા રાશિમાં, શુક્ર મીન રાશિમાં, શનિ ધન રાશિમાં, રાહુ સિંહ રાશિમાં અને કેતુ કુંભ રાશિમાં રહેશે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો બધી રાશિઓનું રાશિફળ....અથવા નીચે આપેલ રાશિ ઉપર ક્લિક કરી વાંચો રાશિફળ.....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tuesday horoscope
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended