Home »Jyotish »Rashi Aur Niddan» Saturday Horoscope

ચંદ્ર-કેતુ શનિવારે બનાવશે ગ્રહણ યોગઃ આ 5 રાશિના લોકોને થશે ધનહાનિ

Dharm Desk, Ahmedabad | Apr 21, 2017, 15:46 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ શનિવારે ચંદ્ર ઉપર શનિની વક્રી દ્રષ્ટિ રહેશે. ચંદ્ર-કેતુની જોડ ગ્રહણ યોગ બનાવી રહી છે. નક્ષત્રોની આ અશુભ સ્થિતિ કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકો ઉપર ભારે રહેશે. જેના પ્રભાવથી ધનહાનિ, વિવાદ, ચિંતા વધી શકે છે. આ સિવાય અન્ય 7 રાશિના લોકો ઉપર નક્ષત્રોની અશુભ અસર રહેશે નહીં.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો બધી રાશિઓનું રાશિફળ....અથવા નીચે આપેલ રાશિ ઉપર ક્લિક કરી વાંચો રાશિફળ.....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Saturday horoscope
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended