Home »Jyotish »Rashi Aur Niddan» Saturday Horoscope

શનિવારે 3 અશુભ યોગની યુતિઃ આ રાશિના લોકો માટે અશુભ રહેશે દિવસ

Dharm Desk, Ahmedabad | May 19, 2017, 15:31 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ કાલદંડ, વૈધૃતિ અને ગ્રહણ યોગના કારણે કન્યા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના લોકો ઉપર શનિવાર ભારે રહી શકે છે. ગ્રહ-નક્ષત્રથી બની રહેલાં આ 3 અશુભ યોગના કારણે ફાલતૂ ખર્ચ, ખોટાં નિર્ણયો, ધનહાનિ, વિવાદ, ઘાવ કે દુર્ઘટના થઇ શકે છે. આ સિવાય અન્ય 7 રાશિના લોકો ઉપર તે અશુભ યોગની અસર ઓછી થવાથી શનિવાર સારો દિવસ સાબિત થઇ શકે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો બધી રાશિઓનું રાશિફળ....અથવા નીચે આપેલ રાશિ ઉપર ક્લિક કરી વાંચો રાશિફળ.....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Saturday horoscope
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended