Home »Jyotish »Rashi Aur Niddan» Friday Horoscope

શુક્રવારે કઇ રાશિ ઉપર મહેરબાન થશે ધનલક્ષ્મી? કોને થશે ધનલાભ?

Dharm Desk, Ahmedabad | May 18, 2017, 17:21 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદ. કુંભ રાશિમાં કેતુ અને ચંદ્રની જોડી પર રાહુની નજરથી ગ્રહણ યોગ બની રહ્યો છે. જેની શુભ અસર લગભગ દરેક રાશિઓ પર થશે, પણ કર્ક, કન્યા, વૃશ્વિક અને મીન રાશિવાળાએ ખાસ સાવધાન રહેવું જોઈએ. અન્ય રાશિવાળા લોકો માટે શુક્રવાર મિશ્ર ફળદાયી રહેશે. ગ્રહણ યોગને કારણે કેટલાંક લોકો ખોટાં નિર્ણય લઈ શકે છે, જેનાંથી લેણ-દેણ, નોકરી અને રોકાણમાં નુકસાન થવાની સંભાવનાં છે. સ્વાસ્થ્ય અને લવ લાઈફની બાબતોમાં પણ આ અશુભ યોગને કારણે કેટલાંક લોકો હેરાન થઈ શકે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો બધી રાશિઓનું રાશિફળ....અથવા નીચે આપેલ રાશિ ઉપર ક્લિક કરી વાંચો રાશિફળ.....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Friday horoscope
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended