Home »Jyotish »Rashi Aur Niddan» Sunday Horoscope

વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મીન માટે રવિવાર રહેશે સૌભાગ્યશાળી, થશે ધનલાભ

Dharm Desk, Ahmedabad | Jun 17, 2017, 16:34 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ વૃષભ, કન્યા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના લોકો માટે રવિવાર સારો રહેશે. સૌભાગ્ય યોગ બનવાથી ધનલાભ થશે. અટકાયેલાં કામ પૂર્ણ થશે. થોડાં લોકોની સ્થિતિ સુધરી જશે. ત્યાં ચંદ્રની સ્થિતિ ઠીક ન હોવાને કારણે મેષ, મિથુન, કર્ક, સિંહ, તુલા અને મકર રાશિના લોકો પરેશાન થઇ શકે છે. જેનાથી ધનહાનિ, વિવાદ, ચિંતા અને ફાલતૂ ખર્ચ વધશે. આ પ્રકારે મહિનાનો આ રવિવાર મિશ્રિત રહેશે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો બધી રાશિઓનું રાશિફળ....અથવા નીચે આપેલ રાશિ ઉપર ક્લિક કરી વાંચો રાશિફળ.....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sunday horoscope
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended