Home »Jyotish »Rashi Aur Niddan» Saturday Horoscope

શનિવારે 2 શુભ યોગની યુતિઃ કર્ક, કન્યા, તુલા અને મકર માટે દિવસ શુભ

Dharm Desk, Ahmedabad | Feb 17, 2017, 16:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ શુભ અને ધ્રુવ યોગ બનવાથી કર્ક, કન્યા, તુલા અને મકર રાશિના લોકો માટે શનિવાર શુભ છે. આ 4 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકો માટે દિવસ ફાયદાવાળો રહેશે. ત્યાં જ, મેષ, મિથુન, સિંહ અને ધન રાશિના લોકો પરેશાન રહેશે. આ સિવાય વૃષભ, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોને ફાયદાની સાથે નુકસાન પણ થશે. આ લોકો માટે દિવસ મિશ્રિત રહેશે. આ પ્રકારે શનિવારના નક્ષત્ર કોઇ માટે ફાયદાકારક અને કોઇ માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો બધી રાશિઓનું રાશિફળ....અથવા નીચે આપેલ રાશિ ઉપર ક્લિક કરી વાંચો રાશિફળ.....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Saturday horoscope
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended