Home »Jyotish »Rashi Aur Niddan» Friday Horoscope

7 રાશિઓ માટે શુભ છે શુક્રવાર, કર્ક, વૃશ્ચિક, મીન રાશિવાળાએ રહેવું સાવધાન

Dharm Desk, Ahmedabad | Feb 16, 2017, 16:30 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શુક્રવારે તુલા રાશિમાં ચંદ્ર હોવાથી વૃષભ, મિથુન, કન્યા, ધન, મકર અને કુંભ રાશિવાળાએ નોકરી અને બિઝનેસમાં ફાયદો થશે. જૂનું રોકાણ કરવાથી ફાયદો 
મળી શકે છે. રૂપિયા સાથે જોડાયેલ ટેન્શન દૂર થશે. મોટા અને ખાસ કામ પૂરાં થશે. તો મેષ અને તુલા રાશિવાળા માટે મિશ્ર દિવસ રહેશે. કર્ક, વૃશ્ચિક અને મીન રાશિવાળાને 
દિવસભર સંભાળીને રહેવું પડશે. આ પ્રકારે 12માંથી 2 રાશિવાળા માટે સામાન્ય અને 3 રાશિવાળા માટે શુક્રવારનો દિવસ સારો નથી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો આખા દિવસ દરમિયાન શું થશે તમારી રાશે....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Friday horoscope
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended