Home »Jyotish »Rashi Aur Niddan» Thursday Horoscope

રાશિફળ+પંચાંગ ગુરૂવારે બનશે સિદ્ધિ યોગ 4 રાશિના લોકો માટે દિવસ રહેશે શુભ

Dharm Desk, Ahmedabad | Jan 11, 2017, 20:20 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ગુરૂવારે મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું. ગુરૂવારે સિદ્ધિ યોગ બનવાથી વૃષભ, મિથુન, સિંહ અને કન્યા રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે. આ 4 રાશિના લોકોને ઘણાં મામલે કિસ્મતનો સાથ મળશે. બિઝનેસ અને નોકરિયાત લોકોના વિચારેલાં કામ પૂર્ણ થઇ જશે. ઘણાં મામલાઓમાં નુકસાનથી પણ બચી શકશો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો બધી રાશિઓનું રાશિફળ....અથવા નીચે આપેલ રાશિ ઉપર ક્લિક કરી વાંચો રાશિફળ.....
 
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Thursday horoscope
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext