Home »Jyotish »Rashi Aur Niddan» Monday Measure For Family Happiness

દર સોમવારે કરો આ 1 ઉપાય, ક્લેશ અને વિઘ્નોથી હંમેશાં પરિવાર રહેશે મુક્ત

Dharm Desk, Ahmedabad | Mar 19, 2017, 06:30 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ વર્તમાન સમયમાં સૌથી મોટી સમસ્યા પરિવારમાં અસામંજસ્યન છે. તમારી પાસે સુખ-સુવિધાની દરેક વસ્તુઓ હોય અને પરિવારના સભ્યોમાં પ્રેમ ન હોય તો જીવન નરક સમાન લાગે છે. રોજ-રોજ થનાર ઝગડા કોઇને પણ પરેશાન કરી શકે છે. સમયની સાથે આ ઝગડા વધતાં જ જાય છે. ક્યારેર ભાઈ-ભાઈમાં વિવાદ તો ક્યારેક પતિ-પત્ની અને સાસ-વહુમાં ઝગડાં. જો તમારી સાથે પણ આ પરેશાની છે તો આગળ જણાવેલ ઉપાય અજમાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઉપાય.....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Monday measure for family happiness
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended