Home »Jyotish »Rashi Aur Niddan» Measure For Love Marriage

Love Marriageમાં આવતી અડચણો દૂર કરવા આજથી શરૂ કરો આ અચૂક ઉપાય

Dharm Desk, Ahmedabad | Feb 16, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ ધર્મમાં લગ્ન એક મહત્વનો સંસ્કાર માનવામાં આવે છે. જો વિવાહ યોગ્ય સંતાનના વિવાહ સમયસર ન થતા હોય ત્યારે માતા-પિતાને ચિંતા થવા લાગે છે. કેટલીક વાર ઉંમર એટલી વધી જાય છે કે વિવાહ થવાની શક્યતા નહિવત્ થઈ જાય છે. કેટલાક લોકો પ્રેમમાં હોય છે અને તેઓ માત્ર પોતાના પ્રેમી અથવા પ્રેમીકા સાથે જ વિવાહ કરવાની જીદ લઈને બેઠાં હોય છે. આવી વખતે લગ્ન કરી ન શકતા તેઓ નિરાશ થઈ જાય છે.
આજે અમે અહીં જણાવીશું લગ્ન આડે આવતા વિઘ્નો દૂર થાય અને ઝડપથી વિવાહ થાય તે માટેના કેટલાક જ્યોતિષીય ઉપાય જેમાં પ્રેમ વિવાહ કરવા માટેના ઉપાય પણ સામેલ છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો ઝડપથી લગ્ન થાય તે માટેના અન્ય ઉપાય...
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Measure for Love marriage
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended