Home »Jyotish »Rashi Aur Niddan» Yearly Horoscope Of Virkam Savmavt 2073 For Aries Sing

વિક્રમ સંવત 2073: મેષ રાશિના જાતકો માટે વાર્ષિક રાશિફળ કેવું રહેશે?

Girishbhai P. Joshi, Bhavnagar(Shridhar Panchang) | Nov 30, 2016, 13:25 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃપરબ્રહ્મ પરમાત્મા શ્રીધરની કૃપાદ્રષ્ટિથી વિક્રમનું આ નવું વર્ષ આપના માટે એકંદર તમારી જીવનયાત્રાને વધુ સફળતાનો અનુભવ કરાવનારું પસાર થતું માલુમ પડશે. આ વર્ષમાં ગોચરનાં ગ્રહોની સ્થિતિનો વિચાર કરીએ તો વર્ષારંભે ગુરૂ કન્યા રાશિમાં, રાહુ સિંહ રાશિમાં અને શનિ ધન રાશિમાં ભ્રમણ કરે છે. ગગનમાં વિહરતા અને માનવિય જીવનને વધુ પ્રભાવિત કરતા ગ્રહોની આ સ્થિતિ વર્ષ દરમિયાન તમને શાંતિ અને સમતાનો અહેસાસ કરાવશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો તમારા લગ્ન જીવન, નાણાકીય સ્થિતિ, વ્યવસાય, નોકરી વગેરેનું ભવિષ્ય...
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Yearly Horoscope of Virkam Savmavt 2073 for Aries sing
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended