Home »Jyotish »Rashi Aur Niddan» Yearly Horoscope Of Virkam Savmavt 2073

1 ક્લિકથી વાંચો તમારું 2073નું સંપૂર્ણ વાર્ષિક રાશિભવિષ્ય, કેવા રહેશે 12 મહિના

Dharm Desk, Ahmedabad | Nov 06, 2016, 16:13 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સોમવારથી શરૂ થઈ રહેલું વિક્રમ સંવત 2073નું નવું વર્ષ આપ સહુ માટે નવી આશાઓ, નવાં સપનાંઓ, નવી સફળતા, સુખ અને સમૃદ્ધિ લાવનારું અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારું નીવડે તેવી શુભકામનાઓ સાથે divyabhaskar.com લઈ આવ્યું છે સંપૂર્ણ વર્ષનું વાર્ષિક ભવિષ્ય. જેમાં તમને સુખ-દુઃખ પ્રદાન કરતા ગ્રહો તમને આ વર્ષમાં કેટલી સુખ-સમૃદ્ધિ પ્રદાન કરશે? શનિ મહારાજ, રાહુ મહારાજ અને ગુરુ મહારાજ આ વર્ષે ગોચરમાં રહીને તમારી રાશિ ઉપર કેટલી અસર કરશે? આ બધા જ પ્રશ્નોના જવાબ આ રાશિફળ દ્વારા જાણવા મળશે...
 
 
અનુકૂળ વ્યવસાય, અનુકૂળ રત્ન, અનુસૂળ ગ્રહો અને દિવસો વિશે બારેય રાશિની માહિતી-
 
આ વર્ષમાં તમારી આવક-જાવક કેવી રહેશે? ધનલાભ ક્યારે વધુ પ્રાપ્ત થઈ શકશે? લગ્ન જીવન અને પારિવારિક જીવન કેવું રહેશે? સંબંધોમાં કેવા ઊતાર-ચઢાવ આવશે? કોર્ટ-કચેરી અને જમીન-મિલકતના મામલાઓમાં તમે આ વર્ષે કેટલી સફળતા મળશે? નવા પ્રેમ સંબંધો, નવી નોકરી, નોકરીમાં પ્રમોશન, નવા વ્યવસાયમાં સફળતા કેટલી પ્રાપ્ત થઈ શકશે? આ વર્ષે તમારા ગોચરના ગ્રહો તમારી માટે વિદેશ જવાના કોઈ યોગ લઈ આવ્યા છે કે કેમ? એવા આવનાર વર્ષ સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ તમને અહીં બતાવવામાં આવેલ રાશિ ભવિષ્યમાં પ્રાપ્ત થઈ શકશે, સાથે જ આવનાર વર્ષમાં તમારા લકી અંક, લકી રંગ, લકી દિશાઓ, લકી વાર, લકી મંત્ર, તમારી અનુકૂળ દેવતા, અનુકૂળ વ્યવસાય, અનુકૂળ રત્ન અને અનુકૂળ ગ્રહો કયા છે? આ તમામ ભવિષ્ય સાથે રજૂ કરી રહ્યા છીએ વાર્ષિક ભવિષ્ય....
 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો મેષથી લઈને મીન સુધીના જાતકોનું ભવિષ્ય....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Yearly Horoscope of Virkam Savmavt 2073
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended