Home »Jyotish »Rashi Aur Niddan» To Get Promotion And A Batter Wife, Do This Elaichi

પૈસાની કમી દૂર કરવા માંગો છો? તો તમારા પર્સમાં હંમેશાં રાખો આ 1 વસ્તુ

Dharm Desk, Ahmedabad | Mar 20, 2017, 13:16 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ એલચી કોઇપણ ભારતીય પરિવારમાં ઉપયોગ કરવામાં આવતાં સામાન્ય મસાલાઓમાં એક છે. સ્વાદિષ્ટ વ્યંજનો સહિત તે એક માઉથ ફ્રેશનરના સ્વરૂપમાં પણ ઉપયોગમાં લેવાય છે. ક્યારેક-ક્યારેક એક નાની વસ્તુ પણ ખૂબ જ કામની સાબિત થાય છે, એવાજ કામની વસ્તુ છે એલચી. તેના ગુણ અને ફાયદાને જોઇને તંત્ર શાસ્ત્રમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ એલચી સાથે જોડાયેલાં થોડાં ખાસ ઉપાય...
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઉપાયો વિશે....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: To get promotion and a batter wife, do this elaichi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended