Home »Jyotish »Rashi Aur Niddan» Know To Whom We Should Worship For Fulfill Our Wishes

નાની હોય કે મોટી, તમારી દરેક ઈચ્છાને પૂરી કરી શકે છે આ દેવી-દેવતાઓ

Dharm Desk, Ahmedabad | Feb 16, 2017, 06:00 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દરેક મનુષ્યના મનમાં કેટલાય પ્રકારની ઈચ્છાઓ હોય છે. પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે કર્મોની સાથે-સાથે દેવી-દેવતાઓની પૂજા-અર્ચના પણ કરવામાં આવે છે. મનુષ્ય પોતાના દુઃખમાં, દરેક મુશ્કેલીમાં ભગવાનને ચોક્ક્સ યાદ કરે છે, પરંતુ ભાગ્યે જ લોકો જાણતા હશે કે કઈ ઈચ્છા પૂરી કરવા માટે ક્યા દેવી-દેવતાઓની ઉપાસના કરવી જોઈએ. આજે અમે તમને ઈચ્છા પૂર્તિ માટે ક્યા દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ તેના વિશે જણાવીશું...
 

આગળની સ્લાઈડ્સમાં વાંચો બીજી વિશેષ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કોની-કોની આરાધના કરવી જોઈએ....
 
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know To Whom We Should Worship For Fulfill Our Wishes
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended