Home »Jyotish »Rashi Aur Niddan» Panchak Start From Today Evening

23 મે સુધી ભુલથી પણ ન કરશો આ આ કામ, નહીં તો મળી શકે છે મૃત્યુ સમાન કષ્ટ

Dharm Desk,Ahmedabad | May 18, 2017, 18:31 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદ. ભારતીય જ્યોતિષમાં પંચકને અશુભ માનવામાં આવે છે. જેનાં અંતર્ગત ઘનિષ્ઠા, ભાદ્રપદ, પૂર્વપદ અને રેવતી નક્ષત્ર આવે છે. પંચક દરમિયાન કેટલાંક વિશેષ કામ કરવાની મનાઈ છે. આ વખતે ગુરૂવારે 18 મેની સાંજથી પંચક શરૂ થશે, જે 23 મે મંગળવાર સવારે લગભગ 05.03 સુધી રહેશે.
 
આગળની સ્લાઈડમાં વાંચો પંચકનાં પ્રકાર અને તે દરમિયાન કયાં કામ ન કરવા જોઈએ તેનાં વિશે....
 
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Panchak Start From Today Evening
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended