Home »Jyotish »Rashi Aur Niddan» Varuthini Ekadashi: Know Mythological Story Of Varuthini Ekadashi And Vrat Katha

22મીએ પાપમુક્તિ આપતી એકાદશીનું વ્રત કરો તો ધ્યાન રાખજો આ 11 બાબતો

Dharm Desk, Ahmedabad | Apr 20, 2017, 13:04 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દર મહિને 2 એકાદશી તિથિ અર્થાત્ અગિયારસ હોય છે તે નિમિત્તે ભગવાન વિષ્ણુનું વ્રત કરવામાં આવે છે. ધાર્મિક રીતે વર્ષમાં આવતી 24 તિથિઓનું અલગ-અલગ રીતે મહત્વ છે. એપ્રિલ મહિનામાં આવતી ચૈત્ર વદની અગિયારસને વરુથિની એકાદશી કહેવામાં આવે છે અને આ વ્રતથી વ્યક્તિને અનેક પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે સાથે જ વ્યક્તિની વિશેષ મનોકામના પૂરી થાય છે. દર એકાદશીએ વ્રત સાથે જોડાયેલા ખાસ નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને કેટલાક કામનો નિષેધ કરવામાં આવેલો છે આ નિયમોનું પાલન કરવાથી ભક્ત ઉપર ભગવાન વિષ્ણુની હંમેશાં કૃપા બની રહે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો વ્રતનું મહત્વ અને વ્રતની કથા... સાથે જ એકાદશીના દિવસે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Varuthini Ekadashi: know mythological story of Varuthini Ekadashi and Vrat Katha
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended