Home »Jyotish »Rashi Aur Niddan» Astrological Measures For New Year 2017

2017માં કરો આમાંથી કોઇ 1 લક્ષ્મી ઉપાય, આખું વર્ષ રૂપિયાથી છલકાશે તિજોરી

Dharm Desk, Ahmedabad | Jan 02, 2017, 07:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ નવું વર્ષ 2017 શરૂ થઇ ગયું છે. જૂની અસફળતાઓના કારણે નવા વર્ષમાં આર્થિક પરેશાનીઓનો સામનો ન કરવો પડે, માટે જ્યોતિષના ઉપાય કરવામાં આવે છે. આ ઉપાયોથી ભાગ્યની બાધાઓ દૂર થઇ શકે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધી શકે છે. અહીં જાણો નવા વર્ષની શરૂઆતમાં ક્યા-ક્યા ઉપાય કરી શકાય છે. આ દિવસોમાં કોઇ કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો લેવો. આ સિક્કાને લીલા રંગના કપડાંમાં લપેટીને પોતાના પર્સમાં કે તિજોરીમાં રાખો. આ ઉપાયથી તમારા ઘરમાં આખું વર્ષ બરકત બની રહેશે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઉપાય...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Astrological measures for New Year 2017
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext