Home »Jyotish »Rashi Aur Niddan» Know The Magical Mantra Kanakadhara, It Will Brings Money And Prosperity

દરરોજ સવારે કરો આ 1 મંત્રનો જાપ, માં લક્ષ્મી પ્રસન્ન થઇ કરશે સોનાની વર્ષા

Dharm Desk, Ahmedabad | Jan 12, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ વર્તમાન સમયમાં પૈસા કે ધન આજે બધાની સૌથી મોટી જરૂરીયાત બની ગઈ છે. તેની પ્રાપ્તિ માટે ઘણાં પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. પછી પણ ઘણાં લોકોની સાથે એવું થાય છે કે વધારે મહેનત પછી પણ તેને જરૂરીયાત પૂરતાં પણ પૈસા નથી મળી શકતાં. જ્યોતિષ અને શાસ્ત્રો અનુસાર એવું થવા પાછળ ઘણાં કારણો રહેલા છે. ધનની પ્રાપ્તિ અને બચત માટે જરૂરી છે કે તમારી ઉપર મહાલક્ષ્મી દેવી હંમેશા પ્રસન્ન રહે. મહાલક્ષ્મીની કૃપા વગર કોઈ પણ વ્યક્તિ ધન સંબંધમાં સંતુષ્ટ થઈ શકતો નથી. શુક્રવારે આ વર્ષનો પહેલો પુષ્ય નક્ષત્ર યોગ બની રહ્યો છે. માટે અહીં જણાવવામાં આવેલ લક્ષ્મી મંત્રનો જાપ તમે દરરોજ શરૂ કરશો તો તમારા ઉપર ચોક્કસ ધનની દેવી પ્રસન્ન થશે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો તે મંત્ર વિશે જેના જાપથી ઈશ્વર ધન આપવા માટે મજબૂર થઈ જાય છે.
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know the magical Mantra kanakadhara, it will brings money and prosperity
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext