Home »Jyotish »Rashi Aur Niddan» Know 7 Miraculous Benefits Of Belpatra

રૂપિયા+હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓમાં રામબાણ છે બીલી, આ રીતે કરો USE

Dharm Desk, Ahmedabad | Feb 17, 2017, 18:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃબીલીવૃક્ષને સાક્ષાત શિવ માનવામાં આવે છે. શિવપુરાણમાં બીલીવૃક્ષના મૂળમાં બધા તીર્થસ્થાન નિવાસ કરે છે તેવું જણાવ્યું છે. એટલા માટે બીલીવૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે. પરંતુ બીલીવૃક્ષ પૂજાવા પાછળનું ધાર્મિક કારણ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણો પણ મહત્વ ધરાવે છે, આવો જાણીએ બીલીપત્ર સાથે જોડાયેલા ધાર્મિક અને આયુર્વેદિક ગુણ.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો બીલીના ઝાડ સાથે જોડાયેલી માન્યતાઓ અને જ્યોતિષ ઉપાયો....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know 7 Miraculous Benefits Of Belpatra
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended