Home »Jyotish »Rashi Aur Niddan» Astrological Measure Of Shanidev Chant Shani Mantra On Saturday

શનિવારે આ ચમત્કારી મંત્ર ઉપાયો કરવાથી ક્રોધિત શનિદેવ પણ થઈ જશે પ્રસન્ન

Dharm Desk, Ahmedabad | Jun 17, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃમાણસ સંકટ અને દુઃખોથી બચવા માગતો હોય છે, પરંતુ પોતાના કર્મદોષ અને પ્રારબ્ધ પ્રમાણે તેને સુખ-દુઃખ ભોગવવા જ પડે છે. ધાર્મિક માન્યતા છે કે શનિદોષ અર્થાત્ શનિના ક્રોધથી અચાનક જ એવા દુઃખોનો સામનો કરવો પડી શકે છે. તેનાથી બચવા કે દૂર કરવા માટે શનિવારના દિવસે શનિપૂજા, દર્શન, જૂતા-ચપ્પલ છોડવા, વસ્ત્રોનો ત્યાગ કે શનિ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવાનું મહત્વ બતાવ્યું છે. આજે જાણો શનિ દ્વારા આવતા વિવિધ પ્રકારના દુઃખોથી બચવા માટે કયા ઉપાય કરી શકાય....
 
આગળની સ્લાઈડ્સમાં શનિની પનોતીથી છુટકારો મેળવવાના મંત્ર અને ઉપાયો....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Astrological Measure of Shanidev chant shani mantra on Saturday
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended