Home »Jyotish »Rashi Aur Niddan» Astrology: Know Shani Vehiclat And Its Benefit

હાથી પર શનિની સવારી આવશે તો બનશો ધનિક, આ છે શનિના 9 વાહનો!

Dharm Desk, Ahmedabad | May 18, 2017, 17:44 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ25 મેના રોજ શનિ જયંતી છે. આ અવસરે અમે તમને શનિદેવના વાહનો વિશે જણાવી રહ્યા છીએ. શનિ ચાલીસામાં શનિદેવના 7 વાહનો વિશે જણાવ્યું છે. તે સિવાય શનિદેવના અન્ય પણ વાહન છે. શનિદેવ જે વાહન ઉપર સવાર થઈને કોઈ રાશિમાં આવે તો તે વાહન પ્રમાણે તે રાશિને ફળ પ્રાપ્ત થાય ચે. નક્ષત્ર, વાર અને તિથિની ગણા પ્રમાણે વાહન વિશે જાણી શકાય છે. શનિદેવના વાહનોની જાણકારી આ પ્રકારે છે.
 
 
वाहन प्रभु के सात सुजाना। दिग्गज, गर्दभ, मृग, अरुस्वाना।।
जम्बुक, सिंह आदि नखधारी। सो फल ज्योतिष कहत पुकारी।।
 
અર્થાત્- શનિદેવના સાત વાહન છે, હાથી, ગધેડું, કૂતરો, હરણ, શિયાળ, સિહ અને ગિદ્ધ. તે સિવાય કાગડો અને હંસ પણ શનિદેવના વાહન માનવામાં આવે છે.
 
આ રીતે જાણો શનિના વાહનો વિશે-
 
વ્યક્તિના જન્મ નક્ષત્રની સંખ્યા અને શનિ રાશિ બદલવાની તિથિની નક્ષત્ર સંખ્યાને જોડીને યોગફળને 9 વડે ભાગી દો. બાકી જે સંખ્યા આવે તેના આધારે શનિદેવનું વાહન નક્કી થાય છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો શનિદેવના કયા વાહન કેવું ભવિષ્ય દર્શાવે છે...
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Astrology: know Shani vehiclat and its Benefit
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended