Home »Jyotish »Rashi Aur Niddan» The Mass Situation On Kundali Effects On Marriage Life

લગ્નના કારક ગ્રહની અશુભ સ્થિતિને લીધે, લગ્નજીવનમાં આવે છે પરેશાની!

Dharm Desk, Ahmedabad | May 18, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ કુંડળીના સાતમાં ભાવમાં મંગળનુ હોવું વૈવાહિક જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. કુંડળીનો સાતમો ભાવ વિવાહનો કારક હોય છે, અહીં મંગળ હોવાથી પતિ-પત્ની વચ્ચે તાલમેલ રહી શકતું નથી, જેના કારણે પરેશાનીઓ વધવા લાગે છે. અહીં જાણો સાતમાં ભાવમાં મંગળની વ્યક્તિના જીવન ઉપર કેવી અસર થાય છે...
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સાતમા ભાવમાં મંગળના થોડાં અન્ય ઉપાય અને પ્રભાવ...
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The Mass situation on Kundali effects on marriage Life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended