Home »Jyotish »Rashi Aur Niddan» The Nine Measures To Get Promotion

શનિદેવ સામે કરો માત્ર આ 1 અચૂક ઉપાય, ઝડપથી મનચાહ્યું પ્રમોશન

Dharm Desk, Ahmedabad | Jul 14, 2017, 16:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ થોડાં લોકો એવા હોય છે જે હંમેશાં પોતાના કામ પ્રત્યે સમર્પિત રહે છે. તેઓ દિવસ-રાત પોતાના કામમાં નિખાર લાવવાની કોશિશ કરતાં રહે છે અને તેમાં સફળ પણ થાય છે, પરંતુ ત્યાર પછી પણ તેમને પ્રમોશન મળી શકતું નથી. જ્યારે થોડાં લોકો વિના કંઇ કર્યે જ પ્રમોશન મેળવી શકે છે. ગ્રહોના અશુભ પ્રભાવના કારણે આવું થઇ શકે છે. જો તમે પણ પ્રમોશન મેળવવા ઇચ્છતાં હોવ તો આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી બતાવવામાં આવેલાં ઉપાય કરી તે ગ્રહોને શાંત કરી, પ્રમોશન મેળવી શકો છો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઉપાય વિશે....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The nine measures to get promotion
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended