Home »Jyotish »Rashi Aur Niddan» Know Marriage Life According To Marriage Month Of Year

લગ્નના મહિનાના આધારે નક્કી થાય છે કે પતિ-પત્ની વચ્ચે પ્રેમ રહેશે કે કંકાસ?

Dharm Desk, Ahmedabad | May 16, 2017, 06:00 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃદરેક વ્યક્તિના જીવનની દરેક ઘટના ઘણી મહત્વની હોય છે. લગ્ન જીવનમાં બે વ્યક્તિનું ગઠબંધન ખૂબ જ મહત્વનો સમય છે કારણ કે બે વ્યક્તિનું ગઠબંધન થતાં જ 2 કુટુંબ વચ્ચે પણ સંબંધ બંધાય છે અને તેના આધારે એક પરિવારનું નિર્માણ થતું હોય છે. બે વ્યક્તિનું જ્યારે ગઠબંધન કરવામાં આવે છે ત્યારે જ બે વ્યક્તિનું નસીબ એકસાથે જોડાઈ જાય છે અને આ સમયે જ બંધનમાં જોડાતા વ્યક્તિનું લગ્નજીવન કેવું રહેશે તે નક્કી થતું હોય છે. જ્યોતિષમાં બતાવ્યા પ્રમાણે પતિ-પત્ની વચ્ચેનું લગ્નજીવન કેવું રહેશે તે તેના લગ્નબંધનમાં બંધાયા હોય તે મહિનાના આધારે નક્કી થાય છે. આખા વર્ષના 12 મહિનામાં વ્યક્તિ ગમે ત્યારે લગ્ન બંધનમાં બંધાતો હોય છે અને જ્યોતિષ પ્રમાણે 12 મહિના ઉપર જ્યોતિષ પ્રમાણે 9 ગ્રહોનું આધિપત્ય હોય છે અને દરેક મહિના ઉપર 12 રાશિઓનું પણ આધિપત્ય રહેતું હોય છે તે પ્રમાણે વ્યક્તિનું લગ્ન જીવન કેવું રહેશે તે નક્કી થતું હોય છે. આજે જાણો 12 મહિનામાં જે-તે મહિનામાં લગ્ન થયા હોય તેવા વ્યક્તિનું ભવિષ્ય કેવું હોય છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો પ્રથમ મહિના જાન્યુઆરીની 20 તારીખથી લઈને બીજા વર્ષના 19 જાન્યુઆરી દરમિયાન લગ્ન થયેલાં વ્યક્તિનું લગ્ન જીવન કેવું હોઈ શકે છે....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know marriage life according to Marriage month of Year
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended