Home »Jyotish »Rashi Aur Niddan» Mantra Which Attract Money And Praised Goddess Lakshami

ધન પ્રાપ્તિ મંત્રઃ રાશિ પ્રમાણે કરો આ 1 મંત્રનો જાપ, વર્ષભર થશે ધનની વર્ષા

Dharm Desk, Ahmedabad | May 19, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ધન પ્રાપ્તિની ઇચ્છા દરેક વ્યક્તિની હોય છે. દરેક પોતાના જીવનમાં ધનવાન બનવા માંગે છે. આ દુનિયામાં લગભગ જ એવો કોઇ વ્યક્તિ હશે જેને ધનની ઇચ્છા ન હોય, તે અલગ વાત છે કે આપણે ધનની બચત કરવી જોઇએ છતાં પણ ઘણાં એવા લોકો છે જે ઇચ્છે છે કે તે વિના કોઇ પરેશાની ધનનો ખર્ચ કરી શકે. માતા લક્ષ્મીને ધનની દેવીના સ્વરૂપમાં પૂજવામાં આવે છે એટલે વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી ધન પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જ્યોતિષ વિદ્યામાં કહેવાય છે કે વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે નિશ્ચિત ઉપાયો કરીને પણ ધન પ્રાપ્ત કરી શકે છે.
 
જ્યોતિષ પ્રમાણે કહેવાય છે કે દરેક 12 રાશિઓના પોતાના 9 સ્વામી ગ્રહ હોય છે, જે વ્યક્તિના જીવન ઉપર પ્રભાવ પાડે છે, ધન પ્રાપ્તિમાં પણ આ રાશિઓ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તો ચાલો જાણીએ દરેક રાશિનો સ્વામી ગ્રહ અને ધન પ્રાપ્તિનો મંત્ર..
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય રાશિઓ માટે ધનપ્રાપ્તિ મંત્ર વિશે...
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mantra which attract Money and praised Goddess Lakshami
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended