Home »Jyotish »Rashi Aur Niddan» Know Your Life Partner Or Lover Nature By Kundali

આ 1 રીત તમને જણાવશે તમારો પતિ કે પ્રેમી તમારી માટે યોગ્ય છે કે નહીં?

Dharm Desk, Ahmedabad | Jun 17, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ  સામાન્ય રીતે બધા જ અવિવાહિત લોકોને એ જાણવાની ઉત્સુકતા રહેતી હોય છે કે તેમનો જીવનસાથી કેવો હશે? તેમનો સ્વભાવ કેવો હશે? આ પ્રશ્નોના ઉત્તર કુંડળી અભ્યાસથી જાણી શકાય છે. ભૃગુ સંહિતા મુજબ કુંડળીનો સાતમો ભાવ વિવાહનું કારક સ્થાન માનવામાં આવે છે. લગ્નની બાર કુંડળીઓ જણાવવામાં આવે છે અને દર એક લગ્નમાં સાતમો ભાવ અલગ-અલગ રાશિનો હોય છે. અલગ-અલગ લગ્ન મુજબ સાતમાં ભાવની રાશિ અને સ્વામી પણ બદલી જાય છે. એટલે કે, જે રાશિ રહે છે, વ્યક્તિનો જીવન સાથી પણ તેવો જ રહે છે. અહીં જાણો કઇ યુવતીની કુંડળીના સાતમાં ભાવ મુજબ તેનો પ્રેમી અથવા જીવનસાથી કેવો હોઇ શકે છે.
 
ધ્યાનમાં રાખોઃ- અહીં માત્ર લગ્નના આધાર પર જીવનસાથીના સ્વભાવ સાથે જોડાયેલી વાતો જણાવવામાં આવી છે. સટીક ભવિષ્યવાણી માટે આખી કંડળીનું અધ્યયન કરવું જોઇએ.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો રાશિ પ્રમાણે કોઇ સ્ત્રીના જીવનસાથી સાથે જોડાયેલી ખાસ વાતો......
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know your life partner or lover nature by kundali
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended