Home »Jyotish »Rashi Aur Niddan» Jyotish Know Your Future And Nature According To Your Birth Date

જે વારે તમારો જન્મ થયો છે, તે જ દિવસે નક્કી થયું છે તમારા સ્વભાવનું રહસ્ય

Dharm Desk, Ahmedabad | Jun 12, 2017, 16:53 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે જાણવા આતુર હોય છે અને તે માટે અત્યારે ઘણાં રસ્તાઓ પણ છે, વિવિધ જ્યોતિષીય વિદ્યા દ્વારા આજકાલ બધું શક્ય બન્યું છે. જેથી આજે અમે તમને જ્યોતિષ અનુસાર જન્મના વારના આધારે વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવ વિશે કેટલીક બાબતો જણાવીશું. જુદા-જુદા વારે જન્મેલા વ્યક્તિનું ભવિષ્ય અને જીવનથી જોડાયેલા કેટલાંક પાસાઓ પણ ઉજાગર થાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અઠવાડિયાના સાત દિવસ હોય છે અને સાતેય દિવસના કારક ગ્રહો સાત છે. જેમ કે રવિવારનો સૂર્ય, સોમવારનો ચંદ્ર, મંગળવારનો મંગળ ગ્રહ, બુધવારનો બુધગ્રહ, ગુરુવારના બૃહસ્પતિ, શુક્રવારના શુક્રદેવ અને શનિવારના શનિદેવ. ગ્રહમંડળના આ ગ્રહોની અસર દરેક વ્યક્તિ ઉપર વત્તા-ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વ્યક્તિનો જે-તે દિવસે જન્મ થાય છે તે દિવસ પ્રમાણે આ ગ્રહોની અસર જોવા મળે છે અને ગ્રહોની અસરના આધારે જ તે વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય પણ નક્કી થઈ જતા હોય છે. આજે અહીં જાણો કયા વારે જન્મેલા વ્યક્તિનું કેવું હોય છે ભવિષ્ય અને સ્વભાવ...
 
સોમવારથી શનિવારના જાતકોનું ભવિષ્ય જાણવા આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jyotish Know Your Future And Nature According To Your Birth Date
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended