Home »Jyotish »Rashi Aur Niddan» Sun Enter In Cancer From 16 July 2017 And What Effect Of 12 Rashi

રવિવારે સૂર્યનું રાશિપરિવર્તનઃ બદલી દેશે 12 રાશિઓનું ભવિષ્ય, કોને થશે ફાયદો?

Dharm Desk, Ahmedabad | Jul 15, 2017, 18:57 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃરવિવાર અર્થાત્ 16 જુલાઈથી સૂર્ય રાશિ બદલી રહ્યો છે. બધા ગ્રહોમાં શક્તિશાળી ગ્રહ સૂર્ય કર્કમાં પ્રવેશ મંગળ સાથે પ્રવેશ થયો છે. બંને ગ્રહો ભેગા થવાથી અનેક રાશિના જાતકો ઉપર શુભાશુભ અસર રહેશે. સૂર્યની રાશિ ઘણી રાશિઓને ફાયદો થશે તો કેટલીક રાશિઓને નુકસાન પણ થશે. જાણો તમારી રાશિ માટે કેવી રહેશે સૂર્યના રાશિપરિવર્તનની અસર.... 
 
સૂર્યના કર્કમાં પ્રવેશ કરવાથી કર્ક સંક્રાંતિ અર્થાત્ શ્રાવણ સંક્રાંતિ માનવામાં આવે છે. શ્રાવણ સંક્રાંતિથી વર્ષાઋષુ જોર પકડતું હોય છે. આની સાથે જ દેવાતઓની રાત્રિ પણ પ્રારંભ થાય છે અને ચાતુર્માસ શરૂઆત થઈ ગઈ હોય છે. આ સમય વ્યવહારિક દ્રષ્ટિએ અત્યધિક કઠિન હોય છે. કારણ કે આ સમયે તામસિક પ્રવૃત્તિઓ વધુ સક્રિય હોય છે. વ્યક્તિનું હૃદય પણ તામસિક માર્ગ તરફ વધુ અગ્રસર થાય છે. વર્ષ 2-17માં શ્રાવણ સંક્રાંતિ પર્વ રવિવાર 16-07-2017ના રોજ મનાવવામાં આવશે. સંક્રાંતિ પુણ્યકાળ મુહૂર્ત સવારે 05-37 થી સાંજે 16-37 સુધી રહેશે. મહાપુણ્યકાળ મુહૂર્ત સાંજે 16-13 થી સાંજે 16-37 મિનિટ સુધી રહેશે. અર્થાત્ 24 મિનિટની અવધિ રહેશે. સૂર્ય કર્રમાં 16-37(સાંજે 4-37) મિનિટે પ્રવેશ કરશે. અહીં જાણો રાશિ પ્રમાણે સૂર્યના કર્કમાં ગોચર થવાથી તમારી માટે કેવો સમય રહેશે...
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો સૂર્યના રાશિ પરિવર્તનથી 12 રાશિ ઉપર થનારી અસર....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sun Enter In Cancer From 16 July 2017 And What Effect Of 12 Rashi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended