Home »Jyotish »Rashi Aur Niddan» Kalsarp Dosh Yoga Effect And Remedies For Remove

આ લક્ષણો જોવા મળે તો સમજો કાળસર્પદોષથી મળી રહી છે સજા, કરો 1 ઉપાય

Dharm Desk, Ahmedabad | Jul 14, 2017, 15:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃજ્યોતિશશાસ્ત્ર પ્રમાણે કોઈની કુંડળીમાં સર્પદોષ બનતો હોય તો આ સર્પદોષમાં જન્મ લેનારા જાતકના વ્યવસાય, ધન, પરિવાર, સંતાન વગેરે કે તેમાથી કોઈ એકને કારણે જીવન અશાંત બની જાય છે. રાહુનું નક્ષત્ર ભરણી હોય છે. ભરણીનો સ્વામી કાળ છે. જ્યારે કેતુનું નક્ષત્ર અશ્લેષા છે અને આ નક્ષત્રનો સ્વામી સર્પ છે. એટલા માટે તેના પ્રભાવમાં આવતા જ કાળસર્પ દોષ કુંડળીમાં બનતો હોય છે.
 
જો કુંડળી ન હોય તો આ રીતે જાણો કાળસર્પદોષ છે કે નથી?
 
સપનામાં સાપનું દેખાવું, પાણી દેખાવું, પોતાની જાતને હવામાં ઉડતા જોવા, અકસ્માતમાં મૃત્યુતુલ્ય કષ્ટ મળવું, કામમાં વારંવાર અડચણ આવવી, વિચારોમાં વારંવાર ફેરફાર થવા, કોઈપણ કામ કરતા પહેલાં ખોટું વિચારવું, અભ્યાસમાં મન ન લાગવું, નશો કરવો, જો આમાંથી કોઈપણ એક લક્ષણ વિદ્યમાન હોય તો ચોક્કસપણે તમારી કુંડળીમાં કાળસર્પદોષ હોઈ શકે છે. આ લક્ષણો જોવા મળે તો કોઈપણ શિવ તિથિએ, શ્રાવણમાં પણ આ ઉપાયો કરી શકાય છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો કાળસર્પદોષથી બચવાનો માટીનો સરળ ઉપાય...
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kalsarp Dosh yoga effect and remedies for remove
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended