Home »Jyotish »Rashi Aur Niddan» Avoid Buying This Things On Saturday

આ વસ્તુઓ શનિવારે ખરીદશો તો શનિદેવ થશે કોપાયમાન, આપશે દુઃખ+કષ્ટો

Dharm Desk, Ahmedabad | Jun 17, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શનિવાર શનિદેવનો દિવસ ગણાય. આ દિવસે કરી શકાય એવા કામો માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. કારણ કે શનિદેવને ન્યાયધિશ માનવામાં આવ્યા છે. તેઓ ખૂબ જ કઠોર સ્વભાવના ગ્રહ છે. આ કારણે જ બધાનો એવો પ્રયત્ન રહે છે કે શનિદેવ કોઈપણ રીતે રિસાઇ ન જાય. શનિદેવને કોઈપણ પરિસ્થિતિમાં ખોટા કાર્યો કરનારને માફ નથી કરતા. શનિદેવ “જેનું જેવું કર્મ તેવું જ તેને ફળ” પ્રદાન કરે છે. વડીલો અને વિદ્ધાનો દ્વારા શનિના કોપથી બચવા માટે એવા ઘણા કાર્ય કરવાની મનાઈ કરવામાં આવી છે જે શનિવારે ન કરવા જોઈએ. આજે આ કાર્યોમાંથી કયા-કયા કામ ન કરવા જોઈએ તે વિશે જણાવીશું.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો બીજી કઈ વસ્તુઓ શનિવારે ન ખરીદવી જોઈએ....
 
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Avoid Buying This Things On Saturday
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended