Home »Jyotish »Hastrekha» Everyone Gets This Bad Signal Before The Bad Time

આ 7માંથી કોઈ 1 સંકેત મળે તો સમજી લેજો કે બરબાદીના દિવસો શરૂ થવાના છે

Dharm Desk,Ahmedabad | May 18, 2017, 09:58 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદ. દરેક વ્યક્તિનાં જીવનમાં ખરાબ સમય વગર બોલાવ્યાં મહેમાન સમાન હોય છે જેનો આવવાનો કોઈ સમય નક્કી હોતો નથી. વ્યક્તિનો ખરાબ સમય ક્યારે આવશે તેનાં વિશે સમુદ્ર શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ સારો અને ખરાબ સમય શરૂ થતાં પહેલાં દરેક વ્યક્તિને આ સંકેત મળે છે. જો વ્યક્તિનો સારો સમય આવવાનાં હોય તો શુભ સંકેત મળે છે અને જો ખરાબ સમય આવવાનો હોય તો ખરાબ સંકેત મળે છે. આમ દરેક વ્યક્તિને આવનારાં સમય મુજબ શુભ અને અશુભ સંકેત મળે છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો ખરાબ સમય પહેલાં કેવાં સંકેતો મળે છે.... 
(Hastrekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Everyone gets this bad signal before the bad time
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended