Home »Jyotish »Rashi Aur Niddan» Jyotish: Know About Shani Planet Situation In Kundali And Your Futuere

તમને જિંદગીમાં કયા સુખ અને દુઃખ મળશે? તેનું રહસ્ય આ રીતે નક્કી કરે છે શનિ

Dharm Desk, Ahmedabad | May 17, 2017, 16:48 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આગામી 25મી મેના રોજ શનિ જયંતી છે. શનિ એક એવો ગ્રહ છે જેની પ્રત્યે બધાના મનમાં ડર કાયમ રહેતો હોય છે. તમારી કુંડળીમાં શનિ જે ભાવમાં હોય તેના આધારે તમારા આખા જીવનની દિશા, સુખ, દુઃખ વગેરે બધી જ બાબતો નક્કી થાય છે. આજે અમે તમને જણાવીશું તમારી કુંડળીમાં શનિ જે ભાવમાં બેઠો હોય તે તમને કેવું ફળ આપી રહ્યો છે સાથે જ જે-તે સ્થાને રહેલો શનિ તમારા સ્વભાવ ઉપર કેવી અસર કરી રહ્યો છે. કારણ કે શનિ જે ભાવમાં બેસે તે ભાવ પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ રહેતો હોય છે.

 (અહીં રજૂ કરવામાં આવેલા તમામ માહિતી જ્યોતિષશાસ્ત્ર અને કુંડળીના આધારે રજૂ કરવામાં આવી છે)

આગળની સ્લાઈડ્સમાં વાંચો બીજા ભાવથી લઈને 12 ભાવ સુધી શનિ તમારી કુંડળીમાં કેવી અસર કરી રહ્યો છે....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jyotish: know about Shani planet situation in kundali and your futuere
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended