Home »Jyotish »Rashi Aur Niddan» If You Remove All Kind Of Problem Then Plant Tree According To Your Rashi

તમારી રાશિ પ્રમાણે વાવો 1 ઝાડ, દરેક સમસ્યા થશે દૂર અને મળશે ગ્રહનું શુભફળ

Dharm Desk, Ahmedabad | Jul 17, 2017, 06:00 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃચાતુર્માસનું પર્વ શરૂ થઈ ચુક્યું છે અને થોડા દિવસોમાં શ્રાવણ મહિનો આજથી શરૂ થઈ રહ્યો છે. ત્યારે આ પર્વનો મૂળ ઉદ્દેશ્ય લોકોને પ્રકૃત્તિની વધુ નજીક લઈ જવાનો હોય છે. ગ્રામીણ વિસ્તારમાં ઝાડ અને છોડવાઓની પૂજા કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં વૃક્ષોને દેવતા સ્વરૂપ માનવામાં આવે છે. મનુસ્મૃતિ પ્રમાણે વૃક્ષ યોનિ પૂર્વ જન્મોના કર્મ ફળ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એટલા માટે બધાએ જીવનમાં એક વૃક્ષ વાવી તેનું જતન ચોક્કસ કરવું જોઈએ. જો રાશિ પ્રમાણે છોડ વાવવામાં આવે તો પરિવારમાં સુખ-સમૃદ્ધિ ટકી રહે છે, સાથે જ જીવનમાં પ્રગતિ પણ થતી રહે છે. સાથે જ રાશિ પ્રમાણે વૃક્ષ વાવવાથી રાશિસ્વામી ગ્રહની વિશેષ કૃપા થતી રહે છે અને તમારી સફળતા આડેને તમામ સંકટો દૂર થાય છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો રાશિ પ્રમાણે કયો છોડ લગાવવો જોઈએ....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If you remove all kind of problem then plant tree according to your Rashi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended