Home »Jyotish »Rashi Aur Niddan» Shivratri 2017: Know Which Rudraksh Give Which Benefit

શિવરાત્રિ SPL: આ 14 પ્રકારના રુદ્રાક્ષ તમને અપાવશે ધન-સંપત્તિ ને આરોગ્યસુખ

Dharm Desk, Ahmedabad | Feb 16, 2017, 18:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ રુદ્રનો અર્થ ભગવાન શંકર (શિવ) છે, અક્ષ આંખને કહેવાય છે. આ બંને શબ્દોથી મળીને રુદ્રાક્ષ શબ્દ બન્યો. રુદ્રાક્ષ મૂળરૂપે પર્વતીય ક્ષેત્રમાં પ્રાપ્ત થાય છે. જાવા સુમાત્રા (ઈન્ડોનેશિયા)માં નાના આકારના અને નેપાળમાં મોટા આકારના રુદ્રાક્ષ પ્રાપ્ત થાય છે. ભારતમાં પણ કેટલાક ક્ષેત્રોમાં આ વૃક્ષ વાવવામાં આવે છે.
 
પુરાણોમાં બતાવ્યા પ્રમાણે ભગવાન શંકરના નેત્રમાંથી જ્ઞાનાનંદ અશ્રુ (આંસુ)થી આ વૃક્ષનો જન્મ થયો હોવાની કથા ખૂબ જ પ્રચલિત છે. રદ્રાક્ષ સાધારણ વૃક્ષ બીજ નથી. તેને વિધિ-વિધાનથી ધારણ કરવાથી કેટલાક વિશેષ લાભ થાય છે. રુદ્રાક્ષ વૃક્ષ અને ફળ બંને પૂજનીય છે. રુદ્રાક્ષના ઉપયોગથી મનુષ્યના રોગ, દુઃખ, વિઘ્ન જેવી અનેક સમસ્યાઓ દૂર થાય છે. અહીં અમે જણાવી રહ્યા છીએ વિવિધ રુદ્રાક્ષને ધારણ કરવાથી કયા લાભ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને વિવિધ રોગોમાં કયું રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ તે વિશે જણાવીશું.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો વિવિધ રુદ્રાક્ષના લાભ...
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shivratri 2017: Know Which Rudraksh Give Which Benefit
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext