Home »Jyotish »Rashi Aur Niddan» Astrological Measure For Bad Dream

ખરાબ સપનાઓને લીધે રાત્રે ઊંઘ ખરાબ થતી હોય તો રોજ કરો 5 સરળ કામ

Dharm Desk, Ahmedabad | Feb 17, 2017, 19:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જો કોઈ વ્યક્તિ ઊંઘમાં ખરાબ સપનાઓને લીધે ડરી જાય છે અને વારંવાર એવા ડરામણા સપનાઓ જોવા મળતા હોય તો જ્યોતિષમાં બતાવેલા ઉપાયોથી આ ખરાબ સપનાઓથી છુટકારો મળવી શકાય છે. સાથે જ આ ઉપાયો કરવાથી શુભ ફળ પણ પ્રાપ્ત કરી શકાય છે. જ્યોતિષના ઉપાયો રોજ રાતે સૂતા પહેલા કરશો તો ખરાબ સપના નહીં આવે અને ઊંઘ પણ સારી આવશે. અહીં જાણો ખરાબ સપનાઓથી બચવાના ઉપાય...
 
આગળની સ્લાઈડ્સમાં જાણો એવા જ કેટલાક બીજા ઉપાય...
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Astrological Measure for Bad Dream
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended