Home »Jyotish »Rashi Aur Niddan» Every Disease Effected By Nine Planet Follows This Measure For That

લાંબી બીમારી અને રોગોથી છુટકારો મેળવવા કરો કારગર ઉપાય, રહેશો સ્વસ્થ

Dharm Desk, Ahmedabad | Mar 20, 2017, 19:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ  દરેક રોગની સ્થિતિમાં ગ્રહ પ્રકોપ અર્થાત્ ગ્રહની મહાદશા, અંતર્દશા લાગેલી છે તેમ સમજવી જોઈએ, મંત્રજાપ, રત્ન તથા જડીબુટીઓ ધારણ કરવાથી રોગને ઓછો કરી શકાય છે કે મટાડી શકાય છે. જેની માટે જ્યોતિષીય ઉપાયો કરીને રત્ન-ઉપરત્ન જે ગ્રહો સાથે સંબંધિત હોય તે વાર અને નક્ષત્રમાં ધારણ કરવા જોઈએ. દાન સંકલ્પ કરવાથી બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને શ્રદ્ધાપૂર્વક આપવું જોઈએ.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો બીજા ગ્રહો અને તેને લગતા રોગ તથા રોગ દૂર કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ તે વિશેની માહિતી...
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Every Disease effected by nine planet follows this measure for that
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended