Home »Jyotish »Rashi Aur Niddan» According To Hindu Religion The Best Day To Worship God

મંદિરે જતા હોવ તો આટલી બાબત ધ્યાન રાખશો, હંમેશાં રહેશે ભગવાનની શુભકૃપા

Dharm Desk, Ahmedabad | Apr 19, 2017, 17:05 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃઆમ તો ભગવાનની પૂજા-અર્ચના અને સેવા કરવાનો દિવસ કે સમય નથી હોતો. કોઈપણ સમયે સાચા મન અને શ્રદ્ધાની સાથે કરવામાં આવેલ પૂજા કે દર્શન શુભ ફળ પ્રદાન કરે જ છે, પરંતુ ધર્મ ગ્રંથો પ્રમાણે પૂજા વગેરે કરવા માટે કેટલાક નિયમો-કાયદા બતાવ્યા છે.
 
દરેક વારનો સંબંધ કોઈને કોઈ ભગવાન સાથે માનવામાં આવે છે. જો જે-તે વાર સાથે સંબંધિત ભગવાનના દિવસે ભગવાનની પૂજા-અર્ચના અને તેમના મંદિરોમાં જઈ તેના દર્શન કરવામાં આવે તો તેનું ફળ સંપૂર્ણ એટલે ધાર્યા પ્રમાણે પ્રાપ્ત થાય છે. જાણો કયા દિવસે ભગવાનના મંદિરમાં જવાથી મનોકામનાઓ પૂરી થાય છે.
 
આગળની સ્લાઈડ્સ ઉપર જાણો કયા વારે કયા ભગવાનના મંદિરે જવું જોઈએ....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: According To Hindu Religion The Best Day To Worship God
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended