Home »Jyotish »Rashi Aur Niddan» Hanuman Chalisha And Its Chopai Solve Every Problem Of Life

હનુમાન ચાલીસાની આ 5 ચૌપાઈઓમાં છુપાયો છે તમારી મુખ્ય સમસ્યાનો ઉકેલ

Dharm Desk, Ahmedabad | May 17, 2017, 18:36 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃધાર્મિક ગ્રંથોમાં એવી શક્તિ છે જે આપણા દુઃખ અને સમસ્યાઓને દૂર કરે છે. શાસ્ત્રોમાં આપણી દરેક સમસ્યાઓનો ઉકેલ છે. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત હનુમાન ચાલીસા ભગવાન હનુમાનને સમર્પિત છે, તેમાં એવી ચમત્કારી શક્તિ છે જે મનુષ્યના બધાં દુઃખોને દૂર કરે છે.
 
આજે અમે તમને જણાવી રહ્યા છીએ હનુમાન ચાલીસાની ચમત્કારી શક્તિ પાછળનું કારણ અને તેનું મહત્વ શું છે. સાથે જ અમે જણાવી રહ્યા છીએ હનુમાન ચાલીસાની ચૌપાઈઓના ઉપાય જેને કરવાથી તમારા જીવનમાં સુખ અને શાંતિ કાયમ રહેશે અને દરેક સમસ્યા દૂર થશે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો પાંચ ચૌપાઈઓ અને હનુમાન ચાલીસાની ચમત્કારી શક્તિ વિશે...
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hanuman Chalisha and its Chopai solve every Problem of Life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended